HDFC Bank Service

પ્રિય VLE મિત્રો,
                          હવે તમે પણ HDFC બેન્ક ની બધી સર્વિસ આપી સકો છો તમારા CSC સેન્ટર પર.આ બધી સર્વિસ માટે તમારે CSC બેંકિંગ પોર્ટલ મા રજિસ્ટર કરવુ ફરજિયાત છે.
HDFC Bank Service.....

1)સેવિંગ/કરંટ એકાઉંટ
2) પર્સંનલ/બિજનેસ લોન
3) બાઇક/કાર લોન
4) હોમ લોન
5) ગ્રુપ લોન
6) ક્રેડીટ કાર્ડ.     
                             બેંકિગ પોર્ટલ મા રજિસ્ટર કરવા અહિ ક્લિક આપો:Click Hear
                           બેંકિંગ પોર્ટ્લ મા રજિસ્ટર કરવા માટેની પ્રોસેસ:Click Hear

તેમજ તમે HDFC માથી CSC HDFC Credit Card પણ લઇ સકો છો.જેમા તમને વાર તહેવાર પર સારી કોઇ બી ખરીદી કરો તો તેમા સારી ઓફર મલી સકે છે..


                   ક્રેડીટ કાર્ડ માટે અહિ થી એપ્લાય કરો:Click Hear 
                     CSC HDFC Credit Card માટે એપ્લાય કરવાની પ્રોસેસ:Click Hear
  
તમામ VLE મિત્રો આ સર્વિસ નો લાભ વહેલી તકે લઇ લેવો...
વધુ માહિતિ માટે જિલ્લા ના CSC DM/DC સમ્પર્ક કરવો.