Morpho Rd Service Download For Ayushman Bharat
Morpho RD Service Setup Download For Ayushman Bharat
- તમારા કોમ્પ્યુટર માં Morpho Driver અને Morpho RD Service હોવી જરૂરી છે
- જો તમારા કોમ્પ્યુટર માં પહેલા થી જ Morpho driver અને RD service નાખેલહોય તો Control Panel માં જઈને RD Service ને Uninstall કરો ત્યારબાદ C : Drive માંથી Morpho ના folder Delete કરો
- હવે Morpho RD Service Setup Download આ લિંક ઉપરથી તમે RD Service નાAutomatic Driver ને Download કરો અને તેમાં રહેલ RD Settings.bat file નેRight Click કરી ને Run as Administrator કરો
- ત્યારબાદ સેટિંગ જાતેજ ચાલુ થશે અને સેટિંગ પૂરું થઇ જાય એટલે કોમ્પ્યુટર નેRestart કરો
how to install Morpho device and setting for ayushman Bharat Video Click hear