CSC Sites

          CSC PANCHMAHAL માં આપનું સ્વાગત છે    

        CSC ID બનાવવા...
  • તમારી જોડે આધાર કાર્ડ જેમાં મોબાઈલ નં.તેમજ તમારું ઈ-મેલ લીંક કરેલ હોવા જોઈએ..
  • પાન કાર્ડ હોવું જોઈએ
  • બેંક ની પાસબુક અથવા કેન્સલ ચેક
  • ૨ ફોટો એક ફોટો અંદર નો જેમાં જરૂરી કોમ્પ્યુટર અને જે તે સીસ્ટમ સાથેનો ત્યારબાદ બીજો ફોટો તમારા સેન્ટર ની બહાર નો.
  • પાસપોર્ટ સાઇઝ ફોટો
  • છેલ્લા શિક્ષણ નું પ્રમાણપત્ર
  • આધાર કાર્ડ

CSC ID રજીસ્ટ્રેશન માટે બાજુની લીંક પર ક્લીક આપો   http://register.csc.gov.in/