CSC Panchmahal
Digitalseva Panchmahal,E-Governance services
CSC ID બનાવવા...
- તમારી જોડે આધાર કાર્ડ જેમાં મોબાઈલ નં.તેમજ તમારું ઈ-મેલ લીંક કરેલ હોવા જોઈએ..
- પાન કાર્ડ હોવું જોઈએ
- બેંક ની પાસબુક અથવા કેન્સલ ચેક
- ૨ ફોટો એક ફોટો અંદર નો જેમાં જરૂરી કોમ્પ્યુટર અને જે તે સીસ્ટમ સાથેનો ત્યારબાદ બીજો ફોટો તમારા સેન્ટર ની બહાર નો.
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- છેલ્લા શિક્ષણ નું પ્રમાણપત્ર
- આધાર કાર્ડ
CSC ID રજીસ્ટ્રેશન માટે બાજુની લીંક પર ક્લીક આપો http://register.csc.gov.in/
Subscribe to:
Posts (Atom)